|

કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, શિવસેનાએ સ્ટુડિયોમાં કરી તોડફોડ, કોમેડિયન વિરુદ્ધ FIR નોંધાઈ, જુઓ વિડીયો

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેમનો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાજકીય મજાક ઉડાવી રહ્યા છે.

By samay mirror | March 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1