વિક્રાંત મેસીનું નામ બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાં જાણીતું છે, હાલમાં જ તેની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રીલિઝ થઈ હતી, જેની એક્ટિંગની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ તાજેતરમાં તેનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર આવવા લાગ્યું છે