અમદાવાદના દહેગામ-નરોડા હાઇવે પર એક પુરપાટ ઝડપે આવી કારે અકસ્માત સર્જ્યો હતો. પુરપાટ ઝડપે આવતી કારે ૨ બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ૨ યુવકોના મોત થયા હતા.