આવકવેરા વિભાગે 'પુષ્પા 2'ના દિગ્દર્શક સુકુમારના ઘરે દરોડા પાડ્યા છે. તાજેતરમાં, મૈત્રી મૂવી મેકર્સના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.