અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિન્ડેનબર્ગે હવે પોતાનું કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે.હિન્ડેનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસને કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે