ભારતે અવકાશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ISROના SpadeX મિશનને ઐતિહાસિક ડોકીંગ સફળતા મળી. ઈસરોએ પહેલી વાર બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા.