'ખતરો કે ખિલાડી  સીઝન 14' જ્યારથી શરૂ થયું ત્યારથી તે વિવાદોનો ભાગ બનીગયું છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝનો ગુસ્સો અને રોહિત શેટ્ટીએ તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવો હેડલાઈન્સનો હિસ્સો બની ગયો છે. આસિમ રિયાઝના વર્તનને લઈને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે