|

કોઈને આટલું નીચું ન બતાવો....આસીમ રીયાઝને શોમાંથી બહાર કરાયા બાદ ભાઈ ઉમરે આપી પોતાની પ્રતિક્રિયા

'ખતરો કે ખિલાડી' ટીવી પરના  સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંથી એક છે. તાજેતરમાં આ શોની 14મી સિઝનનું પ્રીમિયર થયું છે. થોડા જ દિવસોમાં આ શો ચર્ચાનો વિષય બની ગયો છે. શોમાં ભાગ લેનાર અસીમ રિયાઝના રોહિત શેટ્ટી અને શોના નિર્માતાઓ સાથે થયેલા વિવાદ પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

By samay mirror | July 30, 2024 | 0 Comments

તે એકલો અને બાકી બધા એક તરફ... આસીમ રિયાઝના સમર્થનમાં આવી શિલ્પા શિંદે,ખરેખર સેટ પર શું થયું હતું તે પણ જણાવ્યું

'ખતરો કે ખિલાડી  સીઝન 14' જ્યારથી શરૂ થયું ત્યારથી તે વિવાદોનો ભાગ બનીગયું છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝનો ગુસ્સો અને રોહિત શેટ્ટીએ તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવો હેડલાઈન્સનો હિસ્સો બની ગયો છે. આસિમ રિયાઝના વર્તનને લઈને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે

By samay mirror | August 01, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1