'ખતરો કે ખિલાડી' ટીવી પરના સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંથી એક છે. તાજેતરમાં આ શોની 14મી સિઝનનું પ્રીમિયર થયું છે. થોડા જ દિવસોમાં આ શો ચર્ચાનો વિષય બની ગયો છે. શોમાં ભાગ લેનાર અસીમ રિયાઝના રોહિત શેટ્ટી અને શોના નિર્માતાઓ સાથે થયેલા વિવાદ પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
'ખતરો કે ખિલાડી સીઝન 14' જ્યારથી શરૂ થયું ત્યારથી તે વિવાદોનો ભાગ બનીગયું છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝનો ગુસ્સો અને રોહિત શેટ્ટીએ તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવો હેડલાઈન્સનો હિસ્સો બની ગયો છે. આસિમ રિયાઝના વર્તનને લઈને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025