G-7 દેશોએ આજે ​​એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. નિવેદનમાં, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયને સરહદની બંને બાજુ સંયમ રાખવા હાકલ કરી છે