G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
G-7 દેશોએ આજે એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. નિવેદનમાં, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયને સરહદની બંને બાજુ સંયમ રાખવા હાકલ કરી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025