બોલિવૂડ ફિલ્મોને સુંદર અને અદ્ભુત ગીતો આપનાર સિંગર મોનાલી ઠાકુર પોતાના લાઈવ કોન્સર્ટ દરમિયાન બીમાર પડી ગઈ. ગાયકની તબિયત અચાનક બગડવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.