દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આ દુનિયામાં નથી. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.