દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કરને તમમ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કરને તમમ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કરને તમમ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેના લીધે અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલ પણ રદ્દ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧ જાન્યુઆરીએ શરુ થનાર ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પણ આજ તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે
મળતી માહિતી અનુસાર અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું આયોજન ૧ જાન્યુઆરીના થવાનું થતું પરંતુ ૭ દિવસના રાજકીય શોકના પગલે ફ્લાવર શોના યોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફ્લાવર શો હવે ૩ જાન્યુઆરીથી શરુ કરવામાં આવશે
આ સાથે જ કાંકરિયા કાર્નિવલના આજ થી ૩૧ ડીસેમ્બર સુધીના તમામ સંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0