બિગ બોસના મેકર્સે એક નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં દિગ્વિજય ટાઈમ ગોડ બન્યા બાદ દરેકને પોતાનું કામ સમજાવતા જોવા મળે છે. પરંતુ આ દરમિયાન વિવિયન ડીસેના તમામ કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે અને કહે છે કે મારું કામ મારી ઇચ્છા છે. અવિનાશ પણ વિવિયન જેવી જ ટ્યુન ફોલો કરતો જોવા મળે છે.