બિગ બોસ 18'નો  પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વખતે સિઝન ભવિષ્ય અને સમય પર આધારિત હશે . શોનું ટ્રેલર ખૂબ જ ખાસ અને રસપ્રદ જોવા  મળી રહ્યું છે.