એપલે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ કરી દીધું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે 'ઇટ્સ ગ્લો ટાઇમ'માં AI ફીચર્સ સાથે iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ શરૂ થતાં જ મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી
એપલે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ કરી દીધું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે 'ઇટ્સ ગ્લો ટાઇમ'માં AI ફીચર્સ સાથે iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ શરૂ થતાં જ મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી
એપલે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ કરી દીધું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે 'ઇટ્સ ગ્લો ટાઇમ'માં AI ફીચર્સ સાથે iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ શરૂ થતાં જ મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી. એમુંબઈના આ સ્ટોર બહાર કલાકોથી લોકો લાઈન લગાવીને ઉભા છે. તમને જણાવી દઈએ કે આઈફોનનું છેલ્લું મોડલ લોન્ચ થયા બાદ પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
કંપનીએ 9 સપ્ટેમ્બરે iPhone 16 સિરીઝના ચાર મોડલ રજૂ કર્યા હતા. આમાં iPhone 16, iPhone 16 plus, iPhone Pro અને iPhone 16 pro maxનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે iPhoneનું નવું મોડલ જૂના મોડલ કરતા ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ઘણા નવા અને ઉત્તમ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
https://x.com/ANI/status/1836951281384182168
જાણો iPhone 16 સિરીઝની કિંમત કેટલી છે
iPhone 16 ની પ્રારંભિક કિંમત ₹79,900 છે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ 256GB અને 512GB વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹89,900 અને ₹1,09,900 છે. iPhone 16 Plus ની કિંમત ₹89,900 થી શરૂ થાય છે, અને તેના 256GB અને 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹99,900 અને ₹1,19,900 છે.
આ iPhone Pro મોડલની કિંમત છે
iPhone 16 Pro ની કિંમત ₹1,19,900 થી શરૂ થાય છે, અને તે 128GB, 256GB, 512GB અને 1TB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે. iPhone 16 Pro Max ની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે, અને તેના 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹1,64,900 અને ₹1,84,900 છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0