મુંબઈમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, Apple સ્ટોરની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, જુઓ વિડીયો

એપલે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ કરી દીધું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે 'ઇટ્સ ગ્લો ટાઇમ'માં AI ફીચર્સ સાથે iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ શરૂ થતાં જ મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી

By samay mirror | September 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1