ઓડિશાના બાલાસોર જિલ્લાના જળેશ્વરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવેથી એક પેસેન્જર બસ 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા