ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે. રાજ્યમાં હવે નવરાત્રિમાં મોડી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીછે. તેમેણે જાન્વ્યું છે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ત્યાં ગરબા રમી શકશે.
ખેલૈયાઓ મોડીરાત સુધી ગરબા કરી શકે અને સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. અને હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રાત ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે આ નિર્ણયથી ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય કરી શકશે. તેમણે 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવ્યુ છે. ખેલૈયા અને આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશ આપવામાં આવ્યો. ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0