ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’નું નવલું નજરાણું
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે.
હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર શારદીય નવરાત્રી આવતીકાલે એટલે કે 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવશે.
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.
સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે
મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. ગરબા કાર્યક્રમનું આયોજન એક ખાનગી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ કાર્યક્રમમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હિંદુ સંગઠનો નારાજ થયા હતા
હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે
અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગની ઘટના સામે આવી છે.અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરીંગ થયું હતું.બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવમાં ફાયરીંગ કર્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025