મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. ગરબા કાર્યક્રમનું આયોજન એક ખાનગી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ કાર્યક્રમમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હિંદુ સંગઠનો નારાજ થયા હતા