હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે
હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે
હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના ગરબાના વિવિધ કાર્યક્રમોમાં થતી હાલાકીને કરને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક ગરબા કાર્યક્રમમાં યુવાનો મારામારી કરી રહ્યા હોઈ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
https://x.com/jaydeepvtv/status/1843328171623784908
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસનું ગરબા આયોજન ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. આ ગરબા આયોજનમાં ખેલૈયાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ખેલીયાનોના ૨ ગ્રુપ વચ્ચે ચાલુ ગરબામાં કોઈ કારણોસર મારામારી થઇ હતી. ઘટનાની જન આયોજકોને થતા બન્ને ગ્રુપના ખેલૈયાઓને છોડાવ્યામાં આવ્યા હતા,. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોચી ન હતી.
ગત રાત્રીના બે ગ્રુપના ખેલૈયાઓ વચ્ચે કોઈ કારણને લઈને બબાલ થઇ હતી ત્યાર બાદ આ બબાલે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું.વડોદરના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના હેરીટેજ ગરબામાં આ ઘટના સર્જાતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી. હાલ આ ઘટનાનો એક વિઈડ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0