અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગની ઘટના સામે આવી છે.અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરીંગ થયું હતું.બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવમાં ફાયરીંગ કર્યું હતું