દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં 14 વર્ષની બાળકી પર રેપ  થયા બાદ હોબાળો થયો હતો. પીડિતા અને તેના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.