માંડવી તાલુકાના મોટા કાંડગરા પાસે નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરતા અહી લેબર કોલોનીમાં રહેતા મજુરો ફસાયા હતા વહીવટીતંત્રને જાણ થતા જ NDRFની મદદથી રાહત અને બચાવની કામગીરી શરુ કરવામાં આવી હતી