ભારે વરસાદ બાદ ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશના વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે. જેનાં લીધે સૌરાષ્ટ્ર અમે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે.
ભારે વરસાદ બાદ ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશના વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે. જેનાં લીધે સૌરાષ્ટ્ર અમે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દીવાસો થી ભારે વરસાદ પડી રહ્યું છે. જેના કરને રાજ્યના અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. તો કેટલાક લોકોનું સ્થળાંતરપણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ભારે વરસાદ બાદ ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશના વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે. જેનાં લીધે સૌરાષ્ટ્ર અમે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં આ ડીપ ડીપ્રેશન હવે આગળ વધી રહ્યું છે
ગુજરતમાં હાલ આ ડીપ- ડીપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે, જેના અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ અસર જોવા મળશે. આ વાવાઝોડું સૌરાષ્ટ – કચ્છથી આગળ વધીને ઓમાન તરફ આગળ વધશે
રાજ્યમાં આ ડીપ ડીપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ. જામનગર, મોરબી, રાજકોટ, જીનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે
હવામાન વિભાગની આગાહી અનુસાર ૩૦-૩૧ ઓગસ્ટના આ સાયક્લોનિક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી સહકે છે. આ દરમ્યાન ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0