દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં 14 વર્ષની બાળકી પર રેપ થયા બાદ હોબાળો થયો હતો. પીડિતા અને તેના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025