રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ત્રાપજ બંગલા પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાથી દિવ જઈ રહેલી STબસનાં ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ  ગુમાવતા બસ ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો