ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં સતત ચર્ચામાં છે. અગાઉ તેની કેપ્ટનશિપ અને છૂટાછેડા ચર્ચાનો વિષય હતા. હવે તે તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકની તસવીરને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.