ભાવનગરના તળાજા હાઈવે પર STબસને નડ્યો અકસ્માત, ૧નુ મોત, ૫ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ત્રાપજ બંગલા પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાથી દિવ જઈ રહેલી STબસનાં ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ  ગુમાવતા બસ ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો

By samay mirror | July 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1