રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ત્રાપજ બંગલા પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાથી દિવ જઈ રહેલી STબસનાં ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો
બોટાદના બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. BMW કાર ચાલકે એક દંપતીને અડફેટે લીધુ હતું અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
સમગ્ર રાજ્યમાં ફરી એક વરસાદનો રાઉન્ડ શરુ થયો છે.હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવ્બ્નાગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો
ધોલેરા- ભાવનગર હાઇવે પર એક ખાનગી બસને અકસ્માતનડ્યો હતો. ભાવનગર થી અમદાવાદ જઈ રહેલી બસ પલટી ગઈ હતી. જેમાં ૫ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
ભાવનગર જિલ્લા કચેરીઓમાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
ઉજવણીમાં હિન્દુ-મુસ્લીમ કોમી એકતાના દર્શન થયા
બોરડા અને પસ્વી ગામ વચ્ચે ઇકો કારને ડમ્પરે હડફેટે લેતા ઇકો પલટી મારી ગઈ, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025