અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો. આ આકાસ્માંતમાં કારમાં સવાર બંને લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવાર વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમ્યાન આ ઘટના બની હતી. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો. આ આકાસ્માંતમાં કારમાં સવાર બંને લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અન્ય એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
બનાવની જન થતા હાંસોટ પોલીસનું કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. કારચાલકને ઝોકું આવી જતા આ અક્સમાત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહું છે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0