દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુજરાત પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓએ સાથે મળીને ગુજરાતના અંકલેશ્વરમાં એક મોટી ફાર્મા કંપનીની શોધ કરી.
રાજ્યમાંથી અનેક વખત ડ્રગ્સ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે ગઈ કાલે ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાંસોટ તાલુકાના શેર ગામ નજીકથી પુર પટ ઝડપે આવી રહેલી એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકતા અકસ્માત સર્જાયો હતો
કલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ખાનગી બસ અને એસટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ગઈ હતી અને એક્સી બસ ખાડામાં ઉતારી ગઈ હતી.જેમાં ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025