અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ખાનગી બસ અને એસટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ગઈ હતી અને એક્સી બસ ખાડામાં ઉતારી ગઈ હતી.જેમાં ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.