બોટાદના બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. BMW કાર ચાલકે એક દંપતીને અડફેટે લીધુ હતું  અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું