હવામાન વિભાગની આગાહી વચ્ચે  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નડિયાદમાં ૪.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો