પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામનાં વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે પોરબંદરમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. વાસ્તવમાં છેલ્લા 2 દિવસમાં પોરબંદરમાં આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે
ધારાસભ્ય કાંધલ જાડેજા એ જાત માહિતી મેળવીને જવાબદારો સામે પગલાં ભરવાની કરી ઉગ્ર રજૂઆત
પોરબંદરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અને કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે.
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધો કરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને પોરબંદર જિલ્લાના ઈસમો સામે પોરબંદર પોલીસે કડક કાર્યવાહી હાથ કરી તેઓની સામે પાસા જેવા કડક પગલાં ભર્યા છે
પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલી એક બોટ તોફાની દરિયાના કારણે ડૂબી હતી.ભારતીય કોસ્ટગાર્ડને માહિતી મળતા જ તેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ અપર એક હેલીકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલીકોપ્ટર ક્રેશ થતા ૩ લોકોના મોત થયા છે.
ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અનેક રજૂઆતો બાદ પણ પગલાં ન ભરતા પાતા અને ભડ ગામના સરપંચ સામે જીલ્લા વિકાસ અધિકારીની લાલ આંખ
પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજન અંતગર્ત બેઠક મળી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025