વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ સ્ટાર નિકોલસ પૂરને તેના ચાહકોને મોટો આંચકો આપ્યો છે. તેણે માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે