પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધો કરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને પોરબંદર જિલ્લાના ઈસમો સામે પોરબંદર પોલીસે કડક કાર્યવાહી હાથ કરી તેઓની સામે પાસા જેવા કડક પગલાં ભર્યા છે