બિહારના હાજીપુરમાંથી એક દુ:ખદ સામચાર સામે આવ્યા છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી 9 લોકોના મોત થયા છે.
બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બિહારના ભોજપુર જિલ્લામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 લોકના મોત થયાં છે. આ મહિલાઓ જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં
બિહારમાં દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂ ફરી તબાહી મચાવી રહ્યો છે. સિવાન અને છપરાના જુદા જુદા ગામોમાં 13 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે
બિહારના બાંકામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે
બિહારના છપરા જિલ્લામાં આજે સવારે એક ઓવરલોડેડ હોડી ડૂબવાની જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જયારે ૮ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
બિહારના કટિહાર જિલ્લામાં આજે રવિવારે સવારે એક મોટી બોટ દુર્ઘટના બની હતી. કટિહારમાં ગંગા નદીમાં બોટ ડૂબી જતાં ઘણા લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા
વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બિહારના બેતિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે આજે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા હતાં
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડ્યો
બિહારના આઠ જિલ્લાઓમાં વીજળી પડવાથી 22 લોકોના મોત થયા. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ૧૩ લોકોના મોત થયા હોવાનો અહેવાલ હતો, પરંતુ ગુરુવાર સુધીમાં આ આંકડો ૨૨ થઈ ગયો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025