બિહારના ભોજપુર જિલ્લામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.  આ અકસ્માતમાં 5 લોકના મોત થયાં છે. આ મહિલાઓ  જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં