બિહારમાં દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂ ફરી તબાહી મચાવી રહ્યો છે. સિવાન અને છપરાના જુદા જુદા ગામોમાં 13 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે