લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.
પાવર ઇક્વિપમેન્ટનું ઓવર ઇન્વોઇસિંગ કરીને ઓફશોર એકમો દ્વારા ઉસેટવામાં આવતા નાણા વિનોદ અદાણી પાસે જાય છે
યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા લગભગ 2110 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી જોઈએ
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેના પર અબજો ડોલરની લાંચ લેવાનો અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપતા કહ્યું કે ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈન સામે લાંચનો કોઈ આરોપ નથી. કંપનીએ તેની ફાઈલિંગમાં કહ્યું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં માત્ર Azure અને CDPQ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે.
અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો અને ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025