રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.
મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. તે પહેલાની જેમ 6.5 ટકા પર રહેશે.
UPI ચુકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, UPI માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોંઘી EMIમાંથી કોઈ રાહત નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો.
હત્યાને અકસ્માતમાં ખપવવા બારીમાંથી નીચે પડી ગઈહોવાની સ્ટોરી ઘડી, પીએમમાં ભાંડો ફૂટ્યો
હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગતવર્ષના હિસાબોની વિગતો અપાઈ
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025