વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.
ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ લાપતા છે. ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન થયું હતું.
બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ 6 કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખીને, તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે
ભારે વરસાદ બાદ ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશના વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે. જેનાં લીધે સૌરાષ્ટ્ર અમે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે.
વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે
રાજ્ય પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પરંતુ હજુ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વુભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 'દાના' ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
આંદામાન સમુદ્રમાં ઉદ્દભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગલ ઝડપથી ભારતના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે ચક્રવાતને કારણે તમિલનાડુના ત્રણ જિલ્લા અને પુડુચેરીના એક ભાગમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025