હિન્દુ સમાજની એકતા માટે 9 દિવસની પદયાત્રા કાઢનાર બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરવાદી નેતા બરજિંદર પરવાનાએ બાગેશ્વર બાબાને આ ધમકી આપી છે.