જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાં ૪૦ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં જમ્મુની ૨૪  અને કાશ્મીરની ૧૬ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે