ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જૂની મસ્જિદને હટાવવા માટે હિન્દુ સંગઠનોએ જાહેર વિરોધ રેલી કાઢી હતી. આ દરમિયાન રેલીમાં સામેલ લોકોએ હોબાળો મચાવ્યો હતો. અન્ય દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી