ભારે વરસાદના કારણે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે આઠ બાળકો દટાયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.